ફટાફટ ગણવા માંડ !’😅😝😂😜🤣🤪

ચોખા ૨ રૂપિયે…
ઘઉં ૧ રૂપિયે…
જુવાર ૭૫ પૈસે…
બાજરી ૬૦ પૈસે…
મકાઈ ૪૦ પૈસે…
આ બધા આજથી ૨૫ વરસ પછીના ભાવ છે.
નવાઈ લાગે છે ?
એમાં નવાઈ પામવા જેવું કશું નથી.
કારણ કે આ બધા… ‘એક’ દાણાનો ભાવ છે !
😅😝😂😜🤣🤪

કડકાસિંહ શાક મારકેટમાં ગયા.

શાકવાળીને પૂછ્યું, ‘એલી, ટમેટા શું ભાવ દીધા ?’

શાકવાળી કહે, ‘૧૦ રૂપિયાના ૫૦૦’

કડકાસિંહ તરત બેસી ગયા,
‘લે દસ રૂપિયા ને હાલ્ય, ફટાફટ ગણવા માંડ !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)