આટલી ઠંડીમાં હું નહિ ઉઠું.😅😝😂😜🤣🤪

પત્ની : ઉઠો હવે સવાર પડી ગઈ.
પતિ : આંખો નથી ખુલતી…
કૈક એવું બોલ કે મારી ઊંઘ ઊડી જાય.
પત્ની : રાત્રે તમે જે જાનું સાથે
વાત કરતાતા એ મારી બીજી આઈડી છે.
હવે બિચારા પતિની
ત્રણ દિવસથી ઊંઘ ઊડી ગઈ છે.
😅😝😂😜🤣🤪

પત્ની : તું મારા માટે શું કરી શકે છે?
પતિ : તું કહે તો ચાંદ તારા તોડી લાવું.
પત્ની : એટલું બધું કરવાની જરૂર નથી,
ધાબળામાંથી બહાર નીકળીને
એક ગ્લાસ પાણી લાવી આપોને પ્લીઝ.
પતિ : એક લગાવી દઈશ,
આટલી ઠંડીમાં હું નહિ ઉઠું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)