હું એકને પરણેલો છું.😅😝😂😜🤣🤪

વિજય : છેવટે આપણે પરણી જ ગયા.
કીર્તિ : હા, તારું સપનું સાકાર થયું.
વિજય : હવે મારે
તારી બે-ચાર ખામીઓનો વાત કરવી છે.
કીર્તિ : તકલીફ જ ના લેતો.
એ ખામીઓ નહીં હોત
તો હું કોઈ કરોડપતિને પરણી હોત.
😅😝😂😜🤣🤪

સેલ્સમેન : સર, લાઉડ સ્પીકર ખરીદશો?

મનોજ : ના થેંક્સ, હું એકને પરણેલો છું.

(ન સમજાય તો તમે કુંવારા લાગો છો.)
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)