જવાબ પણ વેજિટેરિયન છે કે,😅😝😂😜🤣🤪

બંતાની ટ્રકનું સ્પીડોમીટર બગડી ગયેલું હતું.
સંતાએ પૂછ્યું : ‘યે મીટર કે બીના
તુઝે તકલીફ નહિ હોતી ?’
‘ઓયે બિલકુલ નહીં જી !
સ્પીડ કા તો ખુદ-બ-ખુદ પતા ચલ જતા હૈ.
જબ શીશે હિલ જાતે હૈ તો ૭૦ કી ઔર
જબ પુરા રોડ હિલતા હુઆ લગે તો ૮૦ કી સ્પીડ…’
‘ઔર ઉસસે જ્યાદા હુઈ તો ?’
‘તો દુસરે દિન અખબાર મેં પતા ચલતા હૈ !’
😅😝😂😜🤣🤪

તદ્દન વેજિટેરિયન સવાલ છે કે,
‘પ્રથમ રાત્રી’ અને ‘અંતિમ રાત્રી’ વચ્ચે શો તફાવત છે ?

જવાબ પણ વેજિટેરિયન છે કે,
પ્રથમ રાત્રીએ તમે ફૂલોની પથારી ઉપર સૂતા હો છો,
અને અંતિમ રાત્રીએ તમે
સૂતા હો એની ઉપર ફૂલોની પથારી થઇ જાય છે !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)