હિસાબ રાખવો પડે છે.😅😝😂😜🤣🤪

ખ્યાતનામ સરમુખત્યાર હિટલરનો એક નિયમ,
સમજો અને અપનાવો…

જો તમે કોઈ પ્રોબ્લમ સોલ્વ કરી શકતા હો,
તો ટેન્શન લેવાની જરૂર શું છે ?

અને
જો તમે એ પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતા
તો ટેન્શન લેવાનો ફાયદો શું ?
😅😝😂😜🤣🤪

લઠ્ઠાકાંડ પછી દારૂના ભાવ વધી ગયા છે !
હવે બિચારા દારૂડિયાઓને પણ નશામાં
હિસાબ રાખવો પડે છે.
ચાચા ગાલીબ આવી સિચ્યુએશન માટે
એક શેર ફટકારીને ગયા છે… સાંભળો.
‘રાત પી શરાબ, તો રાત કટ ગઈ…
વાહ વાહ…
રાત પી શરાબ, તો રાત કટ ગઈ…
સુબહ કિયા હિસાબ તો ‘વો’ (જેબ) ફટ ગઈ !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)