એ તો ઓળખતા હોય ને.😅😝😂😜🤣🤪

પતિ : હજુ તો ઘર માં પગ મુક્યો નથી
ત્યાં તારું બોલવાનું ચાલુ થઇ જાય છે.
કેટલું બધું બોલે છે થોડું ઓછું બોલ.
તને એમ ના થાય કે
ધણી થાક્યો પાક્યો ઘરે આવ્યો છે
તો તેને થોડી શાંતિ લેવા દઈએ.
તેને થોડો રીલેક્સ થવા દઈએ !

પત્ની : લે….અમારે રીલેક્સ ના થવું હોય ?
😅😝😂😜🤣🤪

પત્ની : મારા માટે તો દૂર દૂરથી
માંગા આવતા બોલો.

પતિ : નજીક રહેતા હોય
એ તો ઓળખતા હોય ને.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)