ADVERTISEMENT
ADVERTISEMENT

મારા તો લગન થઇ ગયા છે.😅😝😂😜🤣🤪

એક ભાઈએ ગૃપમાં પોસ્ટ મુકી કે
“હું પરણી ગયો.”

નીચે પહેલીજ કંમેટ આવી…

“વ્યકતિગત સમસ્યા ના રોદણા
અહીં ગ્રુપ માં રોવા નહીં”
😅😝😂😜🤣🤪

સેલ્સમેન : મેડમ પગ દબાવવાનું
ઇલેક્ટ્રીક મશીન લેવું છે?

ADVERTISEMENT
ADVERTISEMENT

મેડમ : ના રે ના
મારા તો લગન થઇ ગયા છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)