પત્ની: તમને ખબર છે
સ્વર્ગ માં પતિ અને પત્નીને
સાથે નથી રહેવા દેતા…
પતિ : એટલે જ તો એને
સ્વર્ગ કહેવાય…
😅😝😂😜🤣🤪
પત્ની : બતાવો,
પુરૂષ માટે કંઈ વસ્તુનુ વધુ મહત્વ છે,
પત્ની કે પેંટનું ?
પતિ : પેંટનુ કારણ કે પત્ની વગર તો
એ કયાય પણ જઈ શકે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)