વાત કરે તો માથુ નમાવીને.😅😝😂😜🤣🤪

કવિરાજ નિરાશવદને બેઠેલા.
ત્યાં એક મિત્રે આવીને પૂછયું: શું થયું?
કવિરાજ : શું થયું શું?
હમણાં જ લખેલી મારી કવિતાઓની
નવી ડાયરી મારા બે વરસના બાબાએ
સગડીમાં નાખી દીધી.
મિત્રે કહ્યું: અભિનંદન, તું ઘણો જ
નસીબદાર છે કે આટલી નાની ઉંમરે પણ
તારા બાબાને વાંચતા આવડી ગયું છે.
😅😝😂😜🤣🤪

મહિલા(બહેનપણીને) : તે તારા માટે
લાંબો પતિ કેમ પસંદ કર્યો ?

બહેનપણી : કારણ કે, જ્યારે હું વાત કરું
તો માથું ઉચકીને કરું
અને એ વાત કરે તો માથુ નમાવીને.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)