પત્ની : તમે રોજ બીટ ખાવાનું રાખો.
પતિ : કેમ?
પત્ની : બીટ ખાવાથી લોહી સરસ લાલ
અને ઘટ્ટ થઈ જાય છે.
પતિ : અચ્છા, તો હવે તારે લોહી પણ
ઉચ્ચ ગુણવત્તાનું પીવું છે.
😅😝😂😜🤣🤪
એક બહેનનો જમાઈ ખૂબ જ કાળો હતો.
સાસુ : જમાઈ રાજા, તમે એક મહિનો અહીં રોકાઓ.
દૂધ દહીં ખાઓ.
મોજ કરો અને આરામથી અહીં રહો.
જમાઈ : અરે વાહ સાસુમાં,
આજે મારા પર ખૂબ પ્રેમ આવી રહ્યો છે તમને.
સાસુ : અરે પ્રેમ વ્રેમ કંઈ નહીં કલ્લુ.
એ તો અમારી ભેંસનું બચ્ચું મરી ગયું છે
એટલે દૂધ નથી આપતી, પણ
તારું મોઢું જોઈને એ દૂધ તો આપતી રહેશે એટલે કહું છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)