વકીલ સાથે જવાનું હોય છે.😅😝🤣😂🤪

પપ્પા- બાજુ વાળી બબલીને જો,
સ્કૂલમાં ફસ્ટ આવી છે ફસ્ટ અને તું…

ચિંટૂ- અરે કેટલી વાર જોવું તેને?
તેને જોવાના જ ચક્કરમાં જ
તમારો દિકરો ફેલ થયો છે!!
😅😝🤣😂🤪

શિક્ષકે વર્ગમાં પૂછ્યું,
ડેટ અને તારીખમાં શું તફાવત છે?

પપ્પુએ કહ્યું,
સર ‘ડેટ’ પર છોકરીઓ સાથે
જવાનું હોય અને
‘તારીખ’ પર વકીલ સાથે જવાનું હોય છે.
😅😝🤣😂🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)