સાસુ વહુ ની તુતુ મેમે ચાલતી હતી
બાપ દિકરા એ માંડ શાંત પાડયા…
ત્યા ટેણીયા એ બારી માથી
નાની ને આવતા જોયા ને રાડ પાડી…
ત્રીજી લહેર આવી ત્રીજી લહેર આવી…
😅😝😂😜🤣🤪
જેને ઝગડો જ કરવો છે એને
શું હોય !!
ઘરમાં પ્રવેશતા જ
ઘરવાળીએ ઘઘલાવી નાખ્યો,
“છત્રી પલાળીને આવ્યા ને” ? 😜
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)