કહ્યું : આપણા સવા ત્રણસો….!’😅😝😂😜🤣🤪

ટ્રાફિક સિગ્નલ પર…
બોયફ્રેન્ડ : હું તારી આંખોમાં આખી
દુનિયા જોઉં છું.
હેલ્મેટ વગરના બાઈક સવારે
કહ્યું : ભાઈ,
તારી ગર્લફ્રેન્ડની આંખોમાં જોઈને
કહે ને આગળના ચાર રસ્તા પર
ટ્રાફિક પોલીસ વાળા બધાને
પકડે છે કે નહીં.
😅😝😂😜🤣🤪

જૂની ચીજોની હરાજીમાં ભેગી થયેલી ભીડમાં
એક મહાશયનું પાકીટ ખોવાઈ ગયું
જેમાં સાત હજાર રૂપિયા રોકડા હતા.
મહાશયે આગળ આવીને જાહેરમાં
કહ્યું : મારું એક પાકીટ હમણાં ખોવાયું છે.
તેમાં સાત હજાર રૂપિયા રોકડા છે.
જે કોઈને મળ્યું હોય
તે મને આપી જશે તો
તેને હું 300 રૂપિયાનું ઈનામ આપીશ.
ભીડમાં ઊભેલા એક માણસે
કહ્યું : આપણા સવા ત્રણસો….!’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)