દર્દી : ડોક્ટર સાહેબ,
મને વિચિત્ર બીમારી થઈ છે.
મને રોજ એવો વહેમ થાય છે કે
કોઈ મારો પીછો કરે છે.
ડોક્ટર : ભાઈ,
એ તો તારું પાછલુ બીલ
વસૂલ કરવા એક છોકરો રાખ્યો છે.
😅😝😂😜🤣🤪
સારવાર લેતા દર્દીએ વૈદને કહ્યું,
તમારી દવાઓ બહુ મોંઘી છે,
શું અહીંયા આ જડીબુટ્ટીઓ
બહુ મુશ્કેલીથી મળે છે?
વૈદ : ના ના…
વાત એમ નથી.
અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથી મળે છે,
પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલીથી મળે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)