પપ્પુ : ડોકટર સાહેબ મારું મગજ કામ નથી કરતુ.
થોડોક અવાજ થતાં જ હું ચમકી જાઉ છું.
દરવાજાની ઘંટડી વાગતાં જ સાથે
જ દિલ જોરથી ધબકે છે.
રાત્રે ઊઘ નથી આવતી.
આ કયો રોગ છે?
ડોકટર : તમારા લગ્ન થઈ ગયા?
પપ્પુ : હા, લગ્નને બે વર્ષ થઈ ગયા.
ડોકટર : તો ઠીક છે, આ રોગ મને પણ છે.
આ પરણેલા લોકોનો રોગ છે જેનો કોઈ ઈલાજ નથી.
😅😝😂😜🤣🤪
સવજીકાકા : અભિનંદન!
આજે તારા જીવનનો સૌથી સુંદર દિવસ છે.
પપ્પુ : પણ,
મારાં લગ્ન તો આવતી કાલે છે!
સવજીકાકા : મને ખબર છે!
એટલે તો આજે અભિનંદન આપું છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)