પત્ની : મેં તમારી સાથે
એ માટે લગ્ન કર્યા કે મને તમારી પર
દયા આવી ગઈ કારણ કે
તમારી સાથે કોઈ વાત નહોતુ કરતુ.
પતિ : હા, પ્રિયે પણ હવે
બધાને મારા પર દયા આવે છે.
😅😝😂😜🤣🤪
પતિ પત્ની વચ્ચે પૈસા બાબતે બોલાચાલી થઈ.
પતિ : જો હુ આટલી મહેનતથી પૈસા લાવતો
ન હોત તો આ ઘર ન હોત.
પત્ને : જો તમે પૈસા ન લાવતા તો હુ પણ
આ ઘરમાં ન હોત
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)