બીયર નથી પીતી, વ્હીસ્કી પી લઈશ.😅😝😂😜🤣🤪

એક વખત દારુના બારમાં
છોકરી દારુ પી રહી હતી,
છોકરો બિચારો ઘણી વારથી
જોઈ રહ્યો હતો,
છોકરો : તું છોકરી થઈને દારુ પીવે છે?
છોકરીએ સરસ જવાબ આપતા કહ્યું,
અરે તો શું, ૨-૪ પેગ પીવા માટે
જેન્ડર ચેઈન્જ કરાવી લઉં.
😅😝😂😜🤣🤪

છોકરો છોકરીને પહેલી વખત ડેટ ઉપર
લઈ જાય છે,
છોકરો : ડાર્લિંગ શું પીશો? બીયર?
છોકરી : નહિ હું નથી પીતી.
છોકરો : સારું તો કોલ્ડ ડ્રીંક મંગાઉં?
છોકરી માસુમિયતથી બોલી : નહિ,
મારો મતલબ છે કે,
બીયર નથી પીતી, વ્હીસ્કી પી લઈશ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)