પહેલી બહેનપણી : કાલે એક છોકરો મને જોવા આવ્યો
હતો તેણે મારું ખૂબ અપમાન કર્યુ.
બીજી બોલી : કેમ ?
પહેલીએ જણાવ્યુ : તે મને પૂછવા લાગ્યો કે
તમને ગીત ગાતા આવડે છે ?
બીજીએ પૂછ્યુ : એમાં અપમાન ક્યા થયુ ?
તેણે તો તને સીધો એક સવાલ જ પૂછ્યો
પણ તેણે ખાસ્સીવાર સુધી આ ગીત સાંભળ્યા પછી
આ સવાલ કર્યો હતો : પહેલી બહેનપણીએ ચોખવટ કરી.
😅😝😂😜🤣🤪
પત્ની પોતાના ડોક્ટર પતિને
એકવાર કહ્યું : તમે બીજાને પાન-સિગારેટ
છોડવાનું કહો છો અને પોતે તો
આખો દિવસ આને ફૂંકે રાખો છો.
આવુ કેમ ?
પતિ : જો હું ખુદ ફૂંકીશ નહી તો એનાથી
થતાં નુકસાનની જાણ કેવી રીતે થશે ?
😅😝😂😜🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)