જો તમે તેવા લોકો,
જે ઓફિસમાં કલાકો બેઠા રહેતા હોય
તેમને મહેનતી માનતા હોવ તો
જાણી લો કે તે બધા…
તેમની પત્નીઓથી પરેશાન છે!!!
😂😂😂
બે દારૂડિયા ઘરનું તાળુ ખોલી રહ્યા હતા.
પણ હાથ કાપવાના લીધે
તાળું ખોલી નહતા શકતા.
પહેલો દારૂડિયો- હું ખોલું લાવ!!
બીજો- ના હું ખોલી લઇશ,
તું આ ઘરને પકડ . . .
સાલું બહું હલે છે!!!
😂😂😂
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)