મેડમ એ ચુન્નુને પૂછ્યું : તારી તબિયત
તો સારી છે ને ? છેલ્લા ત્રણ દિવસથી તુ
લેશન નથી કરી લાવતો.
ચુન્નુ એ જવાબ આપ્યો :
મારી તબિયત તો સારી છે,
પણ કામવાળી બાઈ બીમાર છે.
એટલે ઘરના કામોમાંથી
પપ્પાને જ સમય નથી મળતો કે
તે મારા હોમવર્ક પર ધ્યાન આપી શકે.
😅😝😂😜🤣🤪
ટીચર : રાજુ, તું આટલો મોડો કેમ આવ્યો?
રાજુ : સર, મમ્મી-પપ્પા ઝઘડી પડ્યા એટલે
મોડું થઈ ગયું.
ટીચર : પણ એમાં તારું શું કામ?
રાજુ : હું વારાફરતી બંનેને ચંપલ આપતો હતો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)