‘મને નથી સમજાતું કે આ નવી પેઢીનું શું થશે?’
‘લો, હું સમજાવું,
એ નવી પેઢી ભણશે, નોકરી ધંધો કરશે,
પરણશે, મા-બાપ બનશે,
પૈસા ભેગા કરશે,
દીકરા-દીકરી પરણાવશે, નિવૃત્ત થશે અને
પછી આ નવી પેઢીનું શું થશે
એવો પ્રશ્ન પૂછશે !’
😅😝😂😜🤣🤪
અંકલ : રાહુલ બેટા,
મારી આંખ સખત દુ:ખી રહી છે હું શું કરુ ?
રાહુલ : ગયા રવિવાર મારો એક દાંત પણ
બહુ જ દુ”ખતો હતો,
તો મેં તેણે કઢાવી નાખ્યો હતો તમે પણ…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)