ફટાફટ 10,000 ટ્રાન્સફર કરી લીધા.😅😝😂😜🤣🤪

પ્રશ્ન : આળસ શું છે?
જવાબ : થાકી જવાની ક્ષણો આવે
એ પહેલાં જ આરામ કરી લેવાની કળા!
કારણ કે
પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર!
😅😝😂😜🤣🤪

બીટ્ટુએ એક જાહેરાત વાંચી જેમાં લખ્યું હતું,
અમારી પાસે એવી વસ્તુ છે
જેને પહેરીને તમે આખી દુનિયાને જોઈ શકો છો,
પણ તમને કોઈ નહિ જોઈ શકે.
કિંમત ફક્ત 10,000 રૂપિયા, હોમ ડિલિવરી ફ્રી.
બીટ્ટુએ જાહેરાત વાંચીને
ફટાફટ 10,000 ટ્રાન્સફર કરી લીધા.
થોડા દિવસ પછી પાર્સલ આવ્યું,
બીટ્ટુએ ફટાફટ પાર્સલ ખોલ્યું,
તો અંદરથી એક બુરખો નીકળ્યો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)