તું સાઈકલનું હેન્ડલ સંભાળ.’😅😝😂😜🤣🤪

રાજુ એક છોકરી હર્યે ‘ડેટ’ પર ગયા.
ડિનર લીધા બાદ
રાજુ: મારે તને એક વાત કરવી છે,
તુ નારાજ તો નહીં થાય ને?
છોકરી(શરમાઇને): ના નહીં થાઉં,
કહો ને…
રાજુ: બિલ અડધું-અડધું કરી દઇએ?
😅😝😂😜🤣🤪

સંતાસિંહ અને બંતાસિંહ એક સાઈકલ લઈને ડબલ સવારીમાં ફરવા નીકળ્યા.
ડામરની સડક સુંદર, હરિયાળી ટેકરીઓ પર થઈને જતી હતી.
પણ આગળ જતા એક ઢાળ બહુ જ ઊંચો હતો.
પાછળ બેઠેલા સંતાસીન્હેં કહ્યું, ‘બંતા, તું એકલો થાકી જઈશ.
આપણે એક કામ કરીએ. હું પાછલી સીટ પર બેસીને પેડલ મારું છું,
તું સાઈકલનું હેન્ડલ સંભાળ.’
જોર કરતા કરતા માંડ માંડ એમની સાઈકલ ઢાળ ચડી શકી.
પાછળ બેઠેલા સંતાસિંહ પરસેવે રેબઝેબ થઇ ગયા હતા.
એ બોલ્યા, ‘યાર, બહુ જબરદસ્ત ઢાળ હતો નહીં ? મને તો ડર હતો કે
ક્યાંક આપણી સાઈકલ પાછળની દિશામાં ના ઉતારવા માંડે !’
આગળ બેઠેલા બંતાસિંહ કહે,
‘પાછી શેની ઊતરે ? મેં પહેલેથી જ કચકચાવીને બ્રેક મારી રાખી હતી !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)