દિમાગ મેં આના ચાહીએ,😅😝😂😜🤣🤪

રન-વે પર દોડતું જેટ વિમાન ઉડાન ભરવામાં જ હતું
ત્યાં એકાએક ઊભું રહી ગયું.
અને ધીમે ધીમે રન-વેનાં સ્ટાર્ટીંગ પોઈન્ટ ઉપર પાછું ફર્યું.
બરાબર બે કલાક પછી પાછુ રન-વે ઉપર દોડવા લાગ્યું.
અંદર પેસેન્જર પરશોતમદાસે હોસ્ટેસને
પૂછયું : “કંઈ પ્રોબલેમ હતો?”
હોસ્ટેસ : ખાસ કંઈ નહિ,
પાયલોટને એન્જિમાંથી જાતજાતના
અવાજો આવતાં સંભળાયા અને તણખા ઉડતા દેખાયા
એટલે એણે પ્લેન પાછું ફેરવ્યું
અને ઉડાડવાની સાફ ના પાડી દીધી.
પછી બીજા પાયલોટને બોલાવવામાં બે ક્લાક લાગી ગયા.
😅😝😂😜🤣🤪

કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હે,
કી ખયાલ તો દિમાગ મેં આના ચાહીએ,
તો દિલ મેં કયું આતા હે?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)