સાચું જ કહ્યું છે કે –
પિકનિક ઉપર ગ્રુપ ફોટો લેવા
લીડર તમારા હાથમાં કેમેરો પકડાવી દે,
ત્યારે સમજવું કે
આખા ગ્રુપમાં તમે સૌથી બદસૂરત છો.
😅😝😂😜🤣🤪
નીતિન : “I am going” નો અર્થ શું થાય?
મોહન : હું જાઉં છું.
નીતિન : અરે તું આમ કેવી રીતે જઈ શકે છે?
મેં આ પ્રશ્ન 10 લોકોને પૂછ્યો
અને બધા એ જ કહે છે કે હું જાઉં છું.
તું આનો સાચો જવાબ જણાવ
પછી જ્યાં જવું હોય ત્યાં જા.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)