ADVERTISEMENT
ADVERTISEMENT

તોય ઘરમાં તપેલી ઉડે છે.😅😝😂😜🤣🤪

ચિન્ટુ : મમ્મી,
મારા પપ્પાના માથા પર વાળ કેમ નથી?
મમ્મી : તેઓ બહુ બુધ્ધિશાળી છે તેથી.
ચિન્ટુ : તો મમ્મી,
તારા વાળ આટલા લાંબા વાળ કેમ છે?
મમ્મી : ચલ જા હવે વાંચવા બેસ.
😅😝😂😜🤣🤪

જૂના જમાનામાં
રાજા યુદ્ધમાંથી પાછો ફરે તો
એકાદ પટરાણી લેતો આવે,
તો પણ રાણી સહન કરી લેતી.
ને હવે તો ઓફિસથી ઘરે આવતા,
જો કોબીને બદલે ફ્લાવર લઈ આવે
તોય ઘરમાં તપેલી ઉડે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT