ADVERTISEMENT
ADVERTISEMENT

લાડલી સાથે વેકેશન માટે નીકળ્યા આલિયા-રણબીર કપૂર, એરપોર્ટ પર દાદીને જોઈને ક્યૂટ રાહાએ કર્યું આવું

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહા કપૂર સોશિયલ મીડિયાની સેન્સેશન છે. રાહાને જોવા માટે ફેન્સ કાયમ ઉત્સુક હોય છે. 16 સપ્ટેમ્બરની સવારે, આલિયા ભટ્ટ એરપોર્ટ પર રણબીર કપૂર અને રાહા સાથે જોવા મળી હતી. આલિયા રાહાને ખોળામાં પકડીને જોવા મળી હતી.

રાહાની ક્યૂટ એક્ટિવિટી થઈ વાયરલ

તેની સાથે રણબીર કપૂર પણ જોવા મળ્યો હતો. રણબીર અને આલિયા વેકેશન માટે જતા એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

ADVERTISEMENT
ADVERTISEMENT

જ્યારે આલિયા અને રણબીર ગેટ પર ટિકિટ ચેક કરાવી રહ્યા હતા ત્યારે રાહા ક્યૂટ એક્ટિવિટીઝ કરતી જોવા મળી હતી. રાહાએ સફેદ રંગનો ડ્રેસ પહેર્યો હતો. કપૂર પરિવારના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ADVERTISEMENT
ADVERTISEMENT