કંઇક અલગ જ અંદાજમાં નજરે પડી અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટ, કરી આ સ્પેશ્યલ ચીજની શોપિંગ

અનંત અંબાણી અને રાધિક મર્ચન્ટની જોડી લોકોની ફેવરેટ બની ગઈ છે. હાલમાં જ રાધિકા મર્ચન્ટ એક આર્ટ એક્ઝિબિશનમાં પહોંચી હતી.

તેનો અંદાજ હંમેશાની જેમ બિલકુલ અલગ દેખાઈ રહ્યો હતો.

આ વખતે રાધિકા સિમ્પલની સાથે જ ફેશનેબલ લુકમાં જોવા મળી.

રાધિકાનો આ લુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતાની સાથે જ વાયરલ થઈ રહ્યો છે.