ADVERTISEMENT
ADVERTISEMENT

જાણો આ વર્ષે આઈફા એવોર્ડ્સ ક્યારે અને ક્યાં યોજાશે, તેમજ હોસ્ટ કોણ કરશે.

IIFA એવોર્ડને ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક ઓસ્કર જેવો માનવામાં આવે છે. આ એવોર્ડ જીતવો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી દરેક વ્યક્તિનું સપનું હોય છે. તો ચાલો જાણીએ આઈફા એવોર્ડ ક્યાં યોજાશે અને કોણ હોસ્ટ કરશે.

બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ આઈફાની 24મી સીઝન આ વર્ષે અબુ ધાબીમાં શરૂ થશે. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ 2024ને લઈ બોલિવુડ ખુબ જ એક્સાઈટેડ હોય છે અને આ સીઝન ખુબ જ ખાસ રહેવાની છે કારણ કે, આ એવોર્ડ શોને બોલિવુડ કિંગ શાહરુખ ખાન અને કરણ જોહર હોસ્ટ કરશે.

શાહરુખ ખાન અને કરણ જોહરની જોડી સ્ક્રિન પર ધમાલ મચાવતી જોવા મળશે. આઈફા એવોર્ડ આવતા મહિને 27-29 સપ્ટેબરના રોજ અબુ ધાબીમાં યોજાશે.

ADVERTISEMENT
ADVERTISEMENT

જેમાં ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર સામેલ થશે. ચાહકોને આ આઈફા એવોર્ડમાં શાહિદ કપૂર સહિત અનેક બોલિવુડ સ્ટારનું શાનદાર પ્રદર્શન જોવા મળશે.

તમને જણાવી દઈએ કે આઈફા એવોર્ડએ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ઓસ્કર જેવું સન્માન માનવામાં આવે છે. આ જીતવું એ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દરેક વ્યક્તિનું સપનું હોય છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

શાહરૂખ ખાને IIFA 2024 હોસ્ટ કરવા વિશે પોતાના વિચારો શેર કર્યા અને કહ્યું, ‘IIFA એ ભારતીય સિનેમાનો સૌથી મોટો ઉત્સવ છે,