હાલમાં અભિનેત્રીએ બ્લેક લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે. ઈન્સ્ટા પર આ તસવીરો શેર કરતા ચાહકો પણ તેના લૂકને લાઈક કરી રહ્યા છે.
અનન્યા પાંડે આ દિવસોમાં વેબ સિરીઝ ‘કોલ મી બે’ના કારણે ચર્ચામાં છે.
આ ડેબ્યૂ સિરીઝમાં તેની શાનદાર એક્ટિંગને કારણે ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
એક્ટ્રેસ અનન્યા અવારનવાર તેના સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
અનન્યા પાંડેના ફેન્સ પણ તેના લૂક અને તેની સ્ટાઈલના દિવાના થઈ ગયા છે.
અનન્યા કૂલ અને ટ્રેન્ડી દેખાવા માટે દરરોજ નવા લૂક ટ્રાય કરે છે. ચાહકોને પણ અભિનેત્રીના આ શાનદાર લૂક્સ ખૂબ જ પસંદ આવે છે.