થોડા દિવસો પહેલા જ રિયાલિટી શો ‘Big Boss 18’ નો પ્રોમો આવ્યો હતો. જેણે ફેન્સનો ઉત્સાહ વધાર્યો હતો. પરંતુ હવે આ શોનો બીજો પ્રોમો રિલીઝ થયો છે જેમાં સલમાન ખાને આ શોના ગ્રાન્ડ પ્રીમિયરની તારીખ જાહેર કરી છે.
આ પ્રોમોમાં, સલમાન ખાન માત્ર તેના પહેલાના સ્વેગ પર પાછો ફર્યો નથી પરંતુ તેણે એ પણ કહ્યું છે કે આ વખતે પરિવારના સભ્યો સાથે ટાઈમનું તાંડવ થશે.