બોડીકોન ડ્રેસમાં અન્વેશી જૈને બતાવ્યું હોટ ફિગર, જુઓ તસવીરો

ગંદી બાત ફેમ અભિનેત્રી અન્વેશી જૈનના દરેક લૂક પર ફેન્સ ફિદા થાય છે. અભિનેત્રીએ હાલમાં જ બોડીકોન લૂકમાં હોટ તસવીરો શેર કરી છે. બોડીકોન લૂકમાં અન્વેશી કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.

અભિનેત્રીનું હોટ ફિગર જોઈ ચાહકો પણ તેના દિવાના બની ગયા છે.

અલગ-અલગ અંદાજમાં અન્વેશી જૈન કાતિલ પોઝ આપી રહી છે.

અન્વેશી જૈને પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ બોલ્ડ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે.

અન્વેશી એક્ટ્રેસની સાથે મોડલ અને સિંગર પણ છે. અન્વેશી 2020માં ગુગલ પર સૌથી વધુ સર્ચ થનારી એક્ટ્રેસ હતી.

અન્વેશી જૈન તેના પરફેક્ટ ફિગર માટે ચર્ચામાં રહે છે. અન્વેશી જૈન જીમમાં ખુબ પરસેવો પાડે છે.

હાલ તો ઈન્સ્ટાગ્રામ પર અન્વેશી જૈનનો હોટ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે.