પ્યાર કા પંચનામા ફિલ્મથી ફેમસ થયેલી અભિનેત્રી ઈશિતા રાજ શર્માને તમે ઘણી ફિલ્મોમાં જોઈ હશે. તે વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ ફેશનેબલ અને સ્ટાઇલિશ છે.
ઈશિતા રાજ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાડી લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે.
વ્હાઈટ સાડી લૂકમાં ઈશિતા ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ સાડીમાં પોતાનું બોલ્ડ ફિગર બતાવ્યું છે.
વ્હાઈટ સાડી લૂકમાં ઈશિતા રાજ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
અભિનેત્રીના બોલ્ડ સાડી લૂક પર તેના ફેન્સ પણ ફિદા થયા છે.
અલગ-અલગ અંદાજમાં ઈશિતા રાજ પોઝ આપતી જોવા મળી રહી છે.
ઈશિતા રાજ તેના બોલ્ડ અને કાતિલ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે.