ADVERTISEMENT
ADVERTISEMENT

હાર્દિક પંડ્યા સાથે ડિવોર્સ બાદ આ શખ્સ સાથે સ્વિમિંગ પુલમાં મસ્તી નજરે પડી Natasha Stankovik, જુઓ વીડિયો

નતાશા સ્ટેનકોવિક હાલ પોતાના દેશ સર્બિયાથી પરત ફરી છે. હાલ તે મુંબઈમાં છે. જેની અનેક તસવીરો તે અવારનાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. ત્યારે હાલ નતાશા પોતાના બેસ્ટફ્રેન્ડ એલેકઝાન્ડર એલેક્સ ઈલિક સાથે સમય પસાર કરતી નજરે પડી હતી.

એલેકઝાન્ડર સાથે સ્વિમિંગ પુલમાં નતાશા નજરે પડી

નતાશા સ્ટેનકોવિકે એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

જેમાં તે એલેકઝાન્ડર સાથે સ્વિમિંગ પુલમાં મસ્તી કરી રહી છે. એલેકઝાન્ડર પાછળથી આવીને આરામ કરી રહેલી નતાશાને ધક્કો મારી દે છે અને તે પાણીમાં પડી જાય છે. આ વીડિયોને જોઈને ફેન્સ તેમની પોસ્ટ પર અનેક કમેન્ટ કરી રહ્યા છે.

ADVERTISEMENT
ADVERTISEMENT