ADVERTISEMENT
ADVERTISEMENT

‘Border 2’ મુવીમાં આ સ્ટારકિડ જોવા મળશે, બોલિવૂડમાં કરશે ડેબ્યુ, શું ટોપનાં એક્ટરને આપશે ટક્કર?

વર્ષ 1997ની સુપરહિટ ‘બોર્ડર’ ફિલ્મની 27 વર્ષ પછી સિક્વલ આવશે. આ ફિલ્મને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. આમ, તમને જણાવી દઈએ કે બોર્ડર 2 ફિલ્મમાં એક સ્ટારકિડની ધમાકેદાર એન્ટ્રી થશે.

આ ફિલ્મમાં સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટી બોલિવૂડમાં ડેબ્યુ કરશે. આ ખુશખબરી સની દેઓલે એમના સોશિયલ મીડિયામાં પર શેર કરી છે. અહાન શેટ્ટી ઓફિશિયલી રીતે ફિલ્મના કલાકારોમાં સામેલ થઈ ગયા છે.

મેકર્સ ત્રીજુ એનાઉન્સમેન્ટ વીડિયો શેર કરીને અહાન શેટ્ટીનું પહેલી ફિલ્મમાં સ્વાગત કર્યું છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT