ફીલ્મ ઈન્ડસ્ટ્રીમાં બે એકટ્રેસ વચ્ચે સારી મિત્રતા ન હોય તેવું દાયક્ાઓથી મનાય છે. બે એકટ્રેસને પરસ્પર દ્વેષ અને ઈર્ષા રહેતા હોય તેવી ઈમેજને ભૂંસી નાખવા નવી પેઢીની એકટ્રેસ પ્રયાસ ક્રતી છે. તાજેતરમાં સામંથા થ પ્રભુએ આલિયા ભટ્ટના ચાર મોઢે વખાણ ર્ક્યા છે અને આલિયાને હાલની પેઢીની શ્રેષ્ઠ એકટ્રેસ ગણાવી છે. સામંથાએ બુધવારે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આલિયાની આગામી તેલુગુ ફિલ્મનું ટ્રેલર શેર ર્ક્યું હતું.
સામંથાએ ટ્રેલરની સાથે આલિયા સાથે સ્ટેજ શેર ક્રતો પોતાનો ફોટોગ્રાફ પણ મૂકયો હતો. સામંથાએ આપેલા ક્ેપ્શને દરેક્નું ધ્યાન ખેંચ્યુ હતું, જેમાં સાઉથની આ એકટ્રેસે બોલિવૂડ સ્ટાર માટે ચીયર લીડરનું ક્ામ ર્ક્યું હતું. સામંથાએ પોતાની પોસ્ટમાં જણાવ્યુ હતું ક્ે, આલિયા ભટ્ટ એક્ અને માત્ર એક્ જ છે. હાલની પેઢીની સૌથી મહાન એકટ્રેસ. સામંથાની આ પોસ્ટને અનેક્ લોક્ોએ વધાવી હતી. મહિલાઓ એક્બીજાની ઈર્ષા ક્રવાના બદલે સપોર્ટ ક્રે તે બાબતે ખુશી વ્યકત ક્રવાની સાથે સોશિયલ મીડિયા યુઝર્સે બંને સ્ટાર્સને કવીન ગણાવી હતી. સોશિયલ મીડિયા પોસ્ટ ઉપરાંત જાહેર ક્ાર્યક્રમો દરમિયાન પણ બંને એકટ્રેસ વચ્ચેનું બોન્ડિંગ જોવા મળ્યું છે. એક્ દિવસ પહેલાં હૈદરાબાદ ખાતે યોજાયેલી ઈવેન્ટમાં તેઓ એક્ બીજાની બાજુમાં બેઠા હતા અને ઉત્સાહપૂર્વક્ વાતો ક્રતા હતા. આલિયાએ સામંથાનું હિટ સોન્ગ ઉ અંટ્વા.. પણ ગાયુ હતું. આલિયાએ સામંથાને ‘હીરો ઓન એન્ડ ઓફ સ્ક્રિન ગણાવી હતી.