ADVERTISEMENT
ADVERTISEMENT

એક્ટ્રેસ રાધિકા શેઠનો પિંક શોર્ટ ડ્રેસમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ

બોલીવૂડની જાણીતી અભિનેત્રી રાધિકા શેઠ તેના ગ્લેમરસ અંદાજથી ફરી એક વખત ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ પિંક શોર્ટ ડ્રેસમાં શાનદાર તસવીરો શેર કરી છે.
 પિંક શોર્ટ ડ્રેસમાં એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. અભિનેત્રી આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર રાધિકાએ આ સુંદર તસવીરો પોસ્ટ કરી છે. ચાહકોને પણ એક્ટ્રેસનો આ અંદાજ પસંદ આવ્યો છે.


 અલગ-અલગ અંદાજમાં રાધિકા શેઠે ખૂબ જ કાતિલ પોઝ આપ્યા છે.

રાધિકા ‘કોલ માય એજન્ટ’ વેબ સિરીઝ માટે જાણીતી છે. રાધિકા શેઠ બોલિવૂડમાં દેખાઈ અને લોકપ્રિય પાત્ર ભજવ્યું હતું.

રાધિકાની તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. અભિનેત્રી બોલ્ડ તસવીરો પોસ્ટ કરી ચર્ચામાં રહે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT