અંબાણી પરિવારમાં બાપ્પાના આગમનને લઈને જશ્ન જેવો માહોલ જોવા મળ્યો હતો. બાપ્પાનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થી નિમિત્તે પૂજા અને ભવ્ય ઉજવણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ઈવેન્ટ માટે આખો અંબાણી પરિવાર સાથે મળીને તૈયારી કરતો જોવા મળ્યો હતો. આ સિવાય અંબાણી પરિવારના આ સેલિબ્રેશનમાં બોલિવૂડ સ્ટાર્સ પણ સામેલ થયા હતા.
#WATCH | Mumbai, Maharashtra: Anant Ambani and Radhika Merchant participated in the Ganesh Idol Immersion programme at Girgaon Chowpatty pic.twitter.com/nLsisGghqu
— ANI (@ANI) September 8, 2024