રોજ તું જ ખાય છે ને એટલે.😅😝😂😜🤣🤪

મારી પત્ની ઓનલાઇન ક્લાસીસમાંસ્પોકન ઈંગ્લીશ શીખી રહી છે.તો સવારે મારી પત્નીએફળ વેચનાર પાસે અંગ્રેજીમાં ફળ માંગતા કહ્યું,‘ગીવ મી સમ ડિસ્ટ્રોયડ હસબન્ડ.’ફળવાળો તો મારી પાસે એવું કાંઈ નથીએમ કહીને જતો રહ્યો,પણ મારી પત્ની નાસપતી માંગી રહી હતીતે સમજવામાં મને એક કલાક લાગ્યો.😅😝😂😜🤣🤪 પત્ની : તમારું મગજ એકદમ સડી ગયું છે. પતિ : હા,કદાચ તને વધારે ખબર … Read more

ડોક્ટર બેભાન થઈ ગયા.😅😝😂😜🤣🤪

હકીમ (પપ્પુને) : જમણા પગમાં ઝેર ફેલાઈ ગયું છે,તમારો પગ કાપવો પડશે.થોડા દિવસો પછી પપ્પુનો બીજો પગ પણભૂરો થઈ ગયો.હકીમ : આમાં પણ ઝેર ફેલાઈ ગયું છે,તેને પણ કાપવો પડશે.હકીમે પપ્પુના બંને પગ કાપીને નકલી પગપહેરાવી દીધા.થોડા દિવસો પછી નકલી પગ પણ ભૂરા થઈ ગયા.હકીમ : હવે તમારી બીમારી પકડાઈ,તમારી લુંગીનો રંગ નીકળી રહ્યો છે.😅😝😂😜🤣🤪 … Read more

કેદીને ખાવાનું સરકાર જ આપે છે.😅😝😂😜🤣🤪

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને,શું ખવડાવો છો તેને?પપ્પુ : આ વાઘ જ છે,તે પ્રેમમાં પડ્યો હતો, એટલેતેનું મોં કૂતરા જેવું થઈ ગયું છે.😅😝😂😜🤣🤪 પત્ની : એવો કયો કાયદો છે કે,તમને હું જ ખાવાનું બનાવીને આપું? પતિ : આ આખી દુનિયાનો કાયદો છે કે,કેદીને ખાવાનું સરકાર જ આપે છે.😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

કવિ બચી ગયાનો હરખ વ્યકત કરે છે…😅😝😂😜😂😜

છોકરી – પ્રેમ ખરેખર છે શું ? કોને કહેવાય પ્રેમ ??છોકરો – તારી અને મારી વચ્ચે પ્રેમ નું બંધનએટલું જ છે કે,જેટલું રેતી અને સિમેન્ટ ની વચ્ચે પાણી નું હોઈ છે.જેમ કે હું સિમેન્ટ છું અને તું રેતી છે, અનેઆપણો પ્રેમ એ પાણી છે.જો સિમેન્ટ અને રેતી ને મિક્સ કરોતો એ મજબુત નહિ બને પણ,જો … Read more

Boss બે યાર હું ખુબ હસ્યો😅😝😂😜😂😜

ઓહો હો…😅આ જ ભાભીજી છે એમ?😳 મને એમ કેતે દીવસે રેસ્ટોરન્ટમાં હતા એ હશે😜પણ આમના કરતા તો એ સરસ હતા હોં..! આ કોમેન્ટ #couplechallenge નાફોટા માં કરો ને પછી જાદુ જુઓ😅😝😂😜😂😜 તું છોડી ગઈ… એટલે હું રડ્યો તારા લગન થઈ ગયા..એટલે હું રડ્યો… પછી મે જે તારુ CoupleChallenge જોયું Boss બે યાર હું ખુબ હસ્યો😅😝😂😜😂😜 … Read more

તું તારું કર😅😝😂😜😂😜

ચાલતી બસમાં સુંદર છોકરીનો દુપટ્ટો પપ્પુના શર્ટનાબટનમાં અટવાઈ ગયો અને પછી…પપ્પુ પોતાની જાત પર ગર્વ લેવા લાગ્યો અનેતે પોતાના મનમાં જ હસી રહ્યો હતોતેના શરીરમાં એક હલચલ મચી ગઈતે કલ્પનામાં કરવામાં ખૂબ આગળ નીકળી ગયોઆ વચ્ચે જ પપ્પુના પિતાનો વીડિયો કોલ આવ્યોહવે કોલમાં પિતા હતા અને સામે પાપાની પરી ઉભી હતીપોતાની જાતને જાતને બન્ને બાજુથી … Read more

બ્લડ પ્રેશર ની દવા લીધી..???😅😝😂😜😂😜

રાત્રે બે વાગે પત્નીનો મોબાઈલ વાગ્યો.પતિ એકદમ બેઠો થયો. પત્નીનો મોબાઈલ જોયો,તેમાં મેસેઝ હતો “બ્યુટીફૂલ”પતિએ તેની પત્નીને ગુસ્સામાં જગાડી અનેપૂછ્યું, તને આટલી રાત્રે “બ્યુટીફૂલ”નોમેસેઝ કોણે મોકલ્યો?પત્નીને પણ આશ્ચર્ય થયું કેહવે 40 વર્ષની ઉંમરે મને બ્યુટીફૂલ કહેવાવાળુંકોણ છે વળી?તેણે મોબાઈલ ફોન હાથમાં લઈને જોયો અનેપતિ સામે તાડુકી ચશ્માં પહેરીનેમોબાઈલ જુઓ ‘બેટરી ફુલ’ લખેલું છે.😅😝😂😜😂😜 આખ્ખો દિવસ … Read more

રોજ તો મરઘાં બનાવી દો છો.😅😝😂😜🤣🤪

પરેશ નિશાળે જઈ રહ્યો હતો.રસ્તામાં એક પુલ આવતો હતો.પુલ પરથી પરેશે જોયું કેએની સ્કૂલના પ્રિન્સિપાલ નદીમાં ડૂબી રહ્યા હતા.આ જોઈ પરેશ ઝડપથી દોડીને પુલ પાર કરીનેબજારના ચોકમાંથી નીકળી શોર્ટ-કટવાળી ગલીમાં ઘૂસીને,ત્રણ મકાનના છાપરા કૂદીને, ભાગતી ટ્રક પર કૂદકો મારીને,આગળ એક બાઈકવાળાની સીટ પાછળ બેસીને,પછી દોસ્તની સાઈકલ ઝૂટવીનેધમધમાટ કરતા સાઈકલ ભગાવીનેસ્કૂલમાં દાખલ થઈને બૂમ પાડવા લાગ્યો,એ … Read more

બંને આખા રસ્તે ઊભી રહી.😅😝😂😜🤣🤪

કાકાએ રાત્રે બે વાગ્યાની ટ્રેનમાંથી ઉતરીને ઘરે જવા રીક્ષા કરી.આગળ ડાબીબાજુ વળવાનું હતુંએટલે કાકાએ રીક્ષાવાળાને ખભે હાથ મુક્યો.રીક્ષાવાળાએ બેલેન્સ ગુમાવ્યું અને રીક્ષા ફૂટપાથ પર ચડીને,ખોખાં ગબડાવી, કચરાના ઢગલાં પર ચઢીને,હવામાં ઉછળી સીધી થાંભલા સાથે ભટકાઈ!પણ સારું થયું કે બંને જણાં બચી ગયા.કપડાં ખંખેરતા રીક્ષાવાળાએકહ્યું : કાકા, કોઈ દિવસ આવું નહીં કરવાનું.હું તો જબરજસ્ત ડરી ગયો!કાકા … Read more

ટુથપેસ્ટ કયું ઇસ્તેમાલ નહીં કરતી ?’😅😝😂😜🤣🤪

પપ્પુ : કાલે દસ જણાએ ભેગા મળીનેમને એકલાને ધોઈ નાખ્યો.ગપ્પુ : પછી તેં શું કર્યું?પપ્પુ : મેં તેમને કહ્યું કે હિંમત હોય તોએક એક કરીને આવો.ગપ્પુ : પછી?પપ્પુ : પછી શું બધાએએક એક કરીને ફરી મને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 એક કોલેજિયન છોકરી લટકો કરતાબોલી,‘મેરી તો હર સાંસ પે દસ લડકે મારતે હૈ.’ એની બહેનપણી બોલી,‘તો તુમ … Read more