ADVERTISEMENT
ADVERTISEMENT

શ્રાવણ મહિનાના ઉપવાસમાં ચટપટું ખાવાનું મન થયું હોય તો બનાવો સીંગદાણા ચાટ

શ્રાવણ મહિનાના ઉપવાસમાં ચટપટું ખાવાનું મન થયું હોય તો આજે આપણે બનાવીશું સીંગદાણા ચાટ. આ રીતે બનાવેલા સીંગદાણા ચાટમાં ટેસ્ટ પણ અલગ આવશે. તો ચાલો બનાવીએ સીંગદાણા ચાટ. સીંગદાણા ચાટ બનાવવાની રીત સ્ટેપ-1 સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં સીંગદાણા પાણી,બટાકાના બે ભાગ કરીને થોડું મીઠું ઉમેરીને 3 કે 4 સીટી વાગે ત્યાં સુધી બાફી લો. … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

બેંક માં બધા એ હાથ ઉંચો કર્યો…😜😅😜

પીયૂષ: હેય,..પ્લીઝ ગિવ મી રો બિટલ નટ્સવિથ હન્ડ્રેડ થર્ટી ફાઈવ સરાઉન્ડવિથ ફ્રેશ લાઈમ પાર્સલ ઈન રબ્બર બેન્ડ.છોકરી : વાવ..કેટલું સરસ અંગ્રેજી બોલે છે તું..શું માંગ્યું??પીયૂષ : કાચી પાંત્રીસનો માવો…😜😅😜 કાકા એ બેંક માં જઇને બૂમ પાડી…લાલ રબર બાંધેલુ નોટો નું બંડલ કોઈ નું ખોવાય છે?બેંક માં બધા એ હાથ ઉંચો કર્યો…કાકા: નોટો તો કોઈ લઈ … Read more

વાળ સરખા કરીને અંદર જાય😜😅😜😜😅😜

એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે,વાઇફ સાથે વાત કરવાથી માણસનું ટેન્શન ઘટે છે,હાર્ટ અટેકનો ખતરો ઘટે છે,ટ્રેસ લેવલ ઘટે છે અને મગજ રિલેક્સ થાય છે.શરત માત્ર એટલી જ……વાઇફ પોતાની ના હોવી જોઇએ….!!!😜😅😜😜😅😜 ઘરે આવતા જો ઉંબરા પર એકાદ નાજુકઅપરિચિત Ladies ચપ્પલ જોવેઅનેપુરુષ તરત જ માથા પરનાવાળ સરખા કરીને અંદર જાયઆ સંસ્કાર નહિ તો બીજું શું?😜😅😜😜😅😜 … Read more

ઘરે જ સરળતાથી બનાવી શકો છો મેથી પાપડનું શાક, નોંધી લો સરળ રેસિપી

જો તમે રોજ-રોજ એકનું એક ખાઈને કંટાળી ગયા છો. તો આજે અમે તમારા માટે મેથી પાપડના શાકની રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જેને તમે સરળતાથી જ ઘરે જ બનાવી શકો છો. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર બને છે, જે દરેકને ખૂબ જ ગમે છે. જાણો તેની સરળ રેસિપી. મેથી પાપડનું શાક બનાવવા માટેની … Read more

નસીબદારને બે અક્ષરમાં શું કહેવાય..? 🤔😜😅😜😜😅😜

પતિ, પત્ની વચ્ચે ઝઘડો ચાલુ હતો…પતિઃ હું કંઈ તારાથી ડરતો નથી.પત્નીઃ ડરતા શેના નથી?મને જોવા આવ્યા હતા ત્યારે 5-6 જણને લઈને આવ્યા હતાઅને લગ્ન વખતે તો 250 જણને લઈને આવ્યા હતા.બોલો, આવ્યા હતા કે નહીં?પતિઃ હાપત્નીઃ તો પછી, હું જુઓ કેવી હિંમતવાળી…લગ્ન કરીને એકલી જ આવી હતી અનેએકલી જ તમારી સાથે રહું છું ને પાછા … Read more

ખૂબ જ ફાયદાકારક છે આ લીલું કાંટાળું શાક, જાણો કેવી રીતે બનાવવું

તમે ઘણા પ્રકારના લીલા શાકભાજી ખાધા હશે. પણ શું તમે ક્યારેય કંટોલા નું શાક ખાધુ છે? તે અંડાકાર આકારની કાંટાવાળી શાકભાજી છે જે પોષક તત્વોનો ભંડાર છે. તેને અંગ્રેજીમાં Spiny Gourd તરીકે ઓળખવામાં આવે છે. આ શાકભાજીનું સેવન કરવાથી તમે ઘણા સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો. ડાયટિશિયન પ્રિયંકા જયસ્વાલ આ વિશે માહિતી આપી રહ્યા છે. … Read more

કાકા : પેપર મા ન્યુઝ છપાવુ .અને તારો ફોટો મુકુ……..😜😅😜

હમણાં પરીક્ષામાં પુછાયેલો સવાલ…..પ્ર : દુનિયાના બે ઘાતક અનેખતરનાક હથીયારના નામ આપો..( માર્ક- 10 )જ: 1) પત્નીનાં આંસુ2) બાજુવાળા ભાભીની સ્માઇલભાઈ 10/10 મળ્યા…😜😅😜 કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો……..કાકા : પેપર મા ન્યુઝ છપાવુ .અને તારો ફોટો મુકુ……..કાકી : શુ લખો…….કાકા : જેને મળે એની….😜😅😜 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

22મી ઓગસ્ટનો ભાગ્યશાળી નંબર અને શુભ રંગ વાંચો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કોઈપણ વ્યક્તિની શુભ સંખ્યા તે વ્યક્તિની જન્મ તારીખના આધારે જાણી શકાય છે, જેને આપણે મૂલાંક તરીકે જાણીએ છીએ તે જન્મ તારીખના અંકોનો સરવાળો છે તમને મૂલાંકના આધારે જણાવો કે તમારો દિવસ કેવો રહેશે. (નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય … Read more

હું પણ કેવો ભૂલકણો છું ?😅😝😂😜🤣🤪

એક સ્ત્રી પોતાના પતિને મગજના ડોક્ટર પાસે લઇ ગઈઅને બોલી : ‘કોણ જાણેએમને શું થઇ ગયું છે કે એ પોતાની જાતનેવજન કરવાનું મશીન સમજી બેઠા છે.’ડોકટરે એ સ્ત્રીના પતિને પોતાની નજીક બેસાડ્યાઅને અલગ અલગ અનેક સવાલો પૂછ્યા,પણ એ પતીદેવ તો કઈ જ જવાબ જ ન આપતામૂંગો જ બેસી રહ્યો.ત્યારે ડોકટરે સ્ત્રીને પૂછ્યું : ‘આ બોલતા … Read more