ADVERTISEMENT
ADVERTISEMENT

શ્રાવણ માસના ઉપવાસમાં બનાવો સાબુદાણાની ખીર

શ્રાવણ માસમાં પુણ્યનું ભાથુ ભરવા માટે મોટા ભાગના લોકો ઉપવાસ રાખતા હોય છે. શ્રાવણ માસ મહાદેવનો પ્રિય મહિનો છે. આ ઉપવાસ દરમિયાન દરેક ઘરમાં અવનવી વાગનીઓ પણ બનતી હોય છે. આજે આપણે શ્રાવણ માસના ઉપવાસમાંસાબુદાણાની ખીરકેવી રીતે બનાવવી તેની રેસિપી જોઈશું. સાબુદાણાની ખીર બનાવવાની સામગ્રી સાબુદાણા 1 કપ,દૂધ,ખાંડ,કેસર,કાજુ,બદામ,પિસ્તા,એલચી પાવડર સાબુદાણાની ખીર બનાવવાની રીત સ્ટેપ- 1સૌ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

સમુદ્રની વચ્ચે લઇ જઇશ😂😂😂

જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 ચિંટૂ- તું છોકરીને પપ્રોઝ કેવી રીતે કરશેપિંટૂ- હું તેને બોટમાં બેસાડીનેસમુદ્રની વચ્ચે લઇ જઇશઅને પછી પૂછીશ.તે હા પાડશે તો ઠીક છે નહીં તો…કહીં દઇશ.બસ તારો મારો સાથ અહીં સુધી જ હતો.ઉતરી જા મારી બોટથી….!!!😂😂😂 (નોંધ … Read more

રાંધણ છઠ્ઠના દિવસે બાળકો માટે બનાવો ક્રિસ્પી શક્કરપારા, ફટાફટ નોંધી લો રેસીપી

રાંધણ છઠ્ઠ આવે અને શક્કરપારાની વાત ન આવે તેવું બને નહીં. કારણે કે આ વાનગી બાળકોને બહુ ભાવે છે. આજે ગુજરાતી જાગરણ તમને ઘરે શક્કરપારા કેવી રીતે બનાવવા. શક્કરપારા બનાવવાની સામગ્રી શક્કરપારા બનાવવાની રીત

મનુ : પપ્પા, મારી ઈર્ષ્યા ના કરો,😅😝😂😜🤣🤪

કનુ ફાનસ લઈ ઘરની બહાર જતો હતો.પિતા મનુએ તેને પૂછ્યું : ‘બેટા, તુ ક્યાં જાય છે ?કનુ બોલ્યો : ‘ પપ્પા,હું મારી પ્રેમિકાને મળવા જાઉં છું.’મનુએ કહ્યું : ‘બેટા,હું જયારે મારી પ્રેમિકાને મળવા જતો હતોત્યારે હું કઈ ફાનસ લઈને જતો ન હતો.’કનુ બોલ્યો : ‘મને ખબર છે.જુઓ, તમને કેવી પત્ની મળી છે.’😅😝😂😜🤣🤪 કનુ (પુત્ર મનુને … Read more

કયા દેવતાની પૂજા કરવાથી થાય છે લક્ષ્મીજી, જાણો

લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. લક્ષ્મીજીની પૂજા સિવાય કયા દેવતાઓ છે જેની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. લક્ષ્મીજીની પૂજાઃ  માતા લક્ષ્મીને સમૃદ્ધિની દેવી કહેવામાં આવે છે. લક્ષ્મીની પૂજા કરવાથી ગરીબી દૂર થાય છે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તમે અઠવાડિયાના કોઈપણ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરી શકો છો, પરંતુ શુક્રવારે … Read more

મફતમાં મારાથી કશું લઈ શકાય નહી.’😅😝😂😜🤣🤪

રાજકરણી કનુ એક ખૂરશી પર બેઠા હતા.તેમની ખૂરશી પર એક મચ્છરને બેઠેલો જોઈનેતેના અંગરક્ષક મનુએ ઝડપથી તેને મારી નાખ્યો.પરંતુ મચ્છર ખુરશીને ચોતેલો રહ્યો.ઘણા પ્રયત્ન છતાં મચ્છર ખુરશીથી ઉખડયો નહીએટલે મનુ ત્યાંથી ખસીને એક બાજુઉભો રહી ગયો.રાજકારણી કનુએમનુને પૂછ્યું : ‘મચ્છર કેમ ઉખડતો નથી ?’મનુએ જવાબ આપ્યો : ‘સાહેબ,એણે તમારું લોહી પીધું છે.’😅😝😂😜🤣🤪 પ્રધાન કનુએ કાર … Read more

જો તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો ભક્તિથી કરો આ ઉપાય, થશે ધનની વર્ષા.

લક્ષ્મીજીને પ્રસન્ન કરવા હોય તો ભક્તિભાવથી કરો આ ઉપાયો, થશે ધનની વર્ષા.જયપુર. શાસ્ત્રો અનુસાર હિંદુ ધર્મમાં શુક્રવારને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. જેમને ધનની દેવી માનવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે જેથી તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય. ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવી ખૂબ જ સરળ … Read more

મને માર ખાતો જોઈને નાસી ગયો.😅😝😂😜🤣🤪

ચાર મિત્રો ફરવા જવાની તેયારી કરી રહ્યા હોય છે. પહેલો મિત્ર : હું મીઠાઈ લાવીશ. બીજો મિત્ર : હું પૂરી લાવીશ. ત્રીજો મિત્ર : હું શાક અને કચુંબર લાવીશ. ચોથો મિત્ર : હું ખાવા માટે મારા ભાઈઓને લાવીશ.😅😝😂😜🤣🤪 નરેશ : તું કેવી દોસ્ત છે,મને માર ખાતો જોઈને નાસી ગયો. પરેશ : ના, યાર ! એવું … Read more

બજરંગબલીની પૂજામાં આ વસ્તુઓ જરૂર ચઢાવો, બધી પરેશાનીઓ દૂર થશે

હનુમાનજી 8 ચિરંજીવોમાંથી એક છે. તેમજ તેઓ ભગવાન શ્રી રામના મહાન ભક્ત તરીકે જાણીતા અને પૂજાય છે. એવું માનવામાં આવે છે કે જે ભક્તો હનુમાનજીની સાચા મનથી પૂજા કરે છે તેમના તમામ કાર્યો સિદ્ધ થાય છે. આવી સ્થિતિમાં જો તમે બજરંગબલીની પૂજામાં આ 3 વસ્તુઓ ચઢાવો છો તો હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે … Read more

ભૂલી ગયો હતો.😅😝😂😜🤣🤪

પ્રોફેસર કનુ ક્લાસમાં લેક્ચર આપી રહ્યા હતા.આ વખતે વિધાર્થી મનુ ક્લાસરૂમની બારીમાંથીબહાર જોઈ રહ્યો હતો. કનુએ મનુને પૂછ્યું : ‘તું શા માટે કોલેજમાં આવે છે ?’મનુએ જવાબ આપ્યો :’વિધા માટે.’ કનુએ તેને કહ્યું : ‘તો પછી ભણવામાં ધ્યાન આપને.બારીની બહાર શું કામ જુએ છે ?’મનુએ ઘટસ્ફોટ કર્યો : ‘સર, વિધા હજી આવી નહી.’😅😝😂😜🤣🤪 ડોક્ટર કનુ … Read more