માં ખોડિયારની કૃપાથી આ રાશિના જાતકોને આજે રોજગાર મળશે, રાજકારણમાં પદ-પ્રતિષ્ઠા વધશે.

કુંભ રાશિ આજે કાર્યક્ષેત્રમાં નવા મિત્રો બનશે. કોર્ટના મામલામાં તમને સફળતા મળશે. કેટલાક અધૂરા કામ પૂરા થવાની સંભાવના છે. રમતગમતની સ્પર્ધાઓમાં તમને સફળતા મળશે. રાજકારણમાં પદ અને કદ વધશે. તમારે કોઈ અનિચ્છનીય પ્રવાસ પર જવું પડી શકે છે. વેપારમાં નવા પ્રયોગો પ્રગતિના કારક સાબિત થશે. બેરોજગારોને રોજગાર મળશે. કોઈ અજાણ્યા વ્યક્તિ પર વધારે વિશ્વાસ ન … Read more

ચણાના લોટના ભજિયા!!!!😊😄🤪

બે દારૂડિયા ઘરનું તાળુ ખોલી રહ્યા હતા.પણ હાથ કાપવાના લીધેતાળું ખોલી નહતા શકતા.પહેલો દારૂડિયો- હું ખોલું લાવ!!બીજો- ના હું ખોલી લઇશ,તું આ ઘરને પકડ . . .સાલું બહું હલે છે!!!😂😂😂 એક વાર બકાએ ફિઝિક્સને હલાવ્યું સવાલ- કયું પ્રવાહી ગરમ કરવા પરઘન સ્વરૂપ ધારણ કરે છે??બકો- ચણાના લોટના ભજિયા!!!!😊😄🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

આ રાશિના જાતકોને સ્વાસ્થ્યની રાખવી કાળજી, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ રાશિ પરીક્ષા સ્પર્ધામાં તમને સફળતા મળશે. સંતાનોની જવાબદારીઓ પૂરી થશે. કાર્યસ્થળમાં તમારા કાર્યક્ષમ સંચાલનની પ્રશંસા થશે. વૃષભ રાશિ જમા થયેલી મૂડીનો યોગ્ય ઉપયોગ કરો. કોઈના દ્વારા ગેરમાર્ગે દોરશો નહીં. આર્થિક બાબતોની સમીક્ષા કરો અને નીતિ નક્કી કરો. મિથુન રાશી આજે પ્રોપર્ટીના ખરીદ-વેચાણના કામમાં સાવધાની રાખો. આ બાબતે કોઈ મોટો નિર્ણય ઉતાવળમાં ન લો. સંપત્તિ … Read more

હાલ છે!!! હેપ્પી મંદી!!!😊😄🤪

ભાગો – અલ્યા બકા તારું બૈરુકાલે કેમ બૂમાબૂમ કરતું હતું???બકો- લ્યાં કંઇ નહીં…ભૂલથી તેનો ફોટો ફેસબૂકના બદલેOLX પર મૂક્યો તો માટે!!!!😊😄🤪 ઊંધ નથી આવતીચેન નથી આવતુંમેં પ્રભુને પૂછ્યું શું આ જપ્રેમ છે??પ્રભુ – ના બેટા,તમામ વેપારીઓના આ જહાલ છે!!! હેપ્પી મંદી!!!😊😄🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં … Read more

વિદાયના સમયે આટલું કેમ રડો છો ? 😅😝😂😜🤣🤪

પ્રકાશ : તારી પત્નીનો દાંતનો દુ:ખાવો બંધથયો કે નહી?મેહુલ : હા, ડોક્ટરને બતાવ્યું કેતરત જ બંધ થઈ ગયો.પ્રકાશ : અરે વાહ,એવી તે કઈ દવા આપી હતી?મેહુલ : દવા-બવા કંઈ જ નહી,બસ, ડોક્ટરે જણાવ્યુ કેઆ વૃધ્ધાવસ્થાની નિશાની છે.બસ ત્યારપછીતેણે દાંતના દુ:ખાવાની ફરિયાદ જ નથી કરી.😅😝😂😜🤣🤪 પ્રકાશ પોતાની પત્નીને, મને એ જણાવ કે તમે છોકરીઓવિદાયના સમયે આટલું … Read more

‘ઉભા હતા એટલે મને સારું નહિ લાગ્યું’ 😅😝😂😜🤣🤪

જયાબેન : તમને સંગીતનો શોખ છે?હીનાબેન : હા,હું તો સંગીતને ખુબ પ્રેમ કરું છું.જયાબેન : તમે કયુ વાદ્ય યંત્ર વગાડો છો.હીનાબેન : છે એક હાલતું ચાલતું યંત્ર.જયાબેન(ચકિત થઈને): શું વાત કરો છો?કયું?હીનાબેન : મારા પતિ.😅😝😂😜🤣🤪 મેડમ : જે મૂર્ખ હોય તે ઉભા થઇ જાય.પપ્પુ ઉભો થઇ ગયો.મેડમ : તું મૂર્ખ છે?પપ્પુ : ના મેડમ, આ … Read more

‘આજે હું પણ સફળ હોત’ 😅😝😂😜🤣🤪

પત્ની : તમે દારૂમાં બહુ પૈસા બગાડો છો,ઈ હવે બંધ કરો.પતિ : અને તું બ્યુટીપાર્લરમાં જઈનેખોટા 5000 રૂપિયા ખર્ચે છે તેનું શું?પત્ની : એ તોહું સુંદર દેખાઉં એટલા માટે ખર્ચુ છું.પતિ : અરે ગાંડી, તું મને સુંદર દેખાયએટલા માટે જ હું દારૂ પર ખર્ચો કરું છું.😅😝😂😜🤣🤪 આંખો હવે તે હરામખોરને શોધી રહી છે,જેણે એવું કહ્યું … Read more

‘તેથી તો તેમને મોઢા પર વાળ નથી હોતા’ 😅😝😂😜🤣🤪

પાડોશી : ભાભી, આજે ભાઈ દેખાતા નથી.ભાભી : અમારો ઝગડો થઈ ગયો છે,હવે તે બગીચામાં છે.પાડોશી : હું આખા બગીચામાં ફરી આવ્યોપણ તે દેખાયા નહિ.ભાભી : તમે બગીચામાં ખોદીને જોયું?પાડોશી બેભાન.😅😝😂😜🤣🤪 પત્ની : પુરૂષોને ટાલ કેમ પડે છે? પતિ : કારણ કે તેઓ મગજથી વધુ કામ લે છે. પત્ની : તો પછી સ્ત્રીઓને કેમ નથી … Read more

‘અમે તો તેને મુકવા આવ્યા હતા’ 😅😝😂😜🤣🤪

એક દુશ્મન જહાજને નજીક આવતાં જોઈનેકપ્તાન બોલ્યો,કપ્તાન : જાવ, મારો લાલ શર્ટ લઈ આવો.સેઇલર : લાલ શર્ટ શા માટે?કપ્તાન : યુદ્ધમાં મને લોહી નીકળેતે કોઈ જુએ એ મને પસંદ નથી.થોડા દિવસ પછીએક સાથે 5 દુશ્મન જહાજો એક સાથે આવ્યા.કપ્તાન : જાવ, મારું પીળું પેંટ લઈ આવો.(બાકી તમે સમજદાર છો.)😅😝😂😜🤣🤪 ચાર લોકો ટ્રેનની પાછળ દોડી રહ્યા … Read more

‘તો હવે તારે લોહી પણ ઉચ્ચ ગુણવત્તાનું પીવું છે’ 😅😝😂😜🤣🤪

પતિ પત્ની વચ્ચે અડધો કલાકથીતુંતું મેંમેં ચાલી રહી હતીતેનો અંત લાવવા પતિએ કહ્યું,પતિ : મારે કોઈ સમજદાર સ્ત્રી સાથેલગ્ન કરવા જોઈતા હતા.પત્ની : કોઈ સમજદાર સ્ત્રી તમારી સાથેક્યારેય લગ્ન કરી શકે નહીં.પતિ : બસ,મારે આટલું જ સાબિત કરવું હતું.😅😝😂😜🤣🤪 પત્ની : તમે રોજ બીટ ખાવાનું રાખો. પતિ : કેમ? પત્ની : બીટ ખાવાથી લોહી સરસ … Read more