પપ્પુ : મેં લગ્ન જ નથી કર્યા.😅😝😂😜🤣🤪
છગન : ડોક્ટર સાહેબ,મારો દીકરો બેભાન થઈ ગયો છે.ડોક્ટર : શું થયું હતું તેને?છગન : મને પણ ખબર નથી,આમ તો તોજ 2 વાગ્યા સુધી જાગતો હોય છે,પણ આજે 8 વાગે જોયું તો તે પથારીમાં હતો.અચાનક દીકરો જાગ્યો અને કહ્યું,મને ક્યાં લઇ આવ્યા,આજે મારો મોબાઈલ ખરાબ થઈ ગયો છે,એટલે 8 વાગે જ સૂઈ ગયો હતો.😅😝😂😜🤣🤪 પપ્પુ … Read more