સાત જન્મો સુધી પ્રેમ કરીશ.😅😝😂😜🤣🤪
પતિ (ફોન પર પત્નીને) : તું બહુ સ્વીટ છે!પત્ની : આભાર!પતિ : તું તો રાજકુમારી જેવી છે!પત્ની : તમારો ખૂબ ખૂબ આભાર…અત્યારે તમે ઓફિસમાં શું કરી રહ્યા છો?પતિ : કાંઈ નહીં, નવરો બેઠો હતોતો વિચાર્યું કે થોડી મજાક કરી લઉં!😅😝😂😜🤣🤪 પત્ની : મને સોનાનો હીરા જડેલો હારઅપાવી દો, તો હું તમનેસાત જન્મો સુધી પ્રેમ કરીશ. … Read more