‘પેલો જાતેજ છાનો રહી ગયો..!!’ 😅😝😂😜🤣🤪
ભક્ત : બાબા, મારી પત્નિને રાત્રે ચાદર ઓઢીને સૂવાની ટેવ છે.કાલે રાત્રે હું અચાનક જાગી ગયો તો મેં જોયુ કે,મારી પત્નિના મોઢાના ભાગે એક દિવ્ય પ્રકાશ રેલાઇ રહયો હતો.તો શું મારી પત્નિમાં કોઇ દિવ્ય શક્તિ હશે?બાબા : નહી વત્સ,આ કોઈ દિવ્ય શક્તિ નથી તારા સૂઈ ગયા બાદતારી પત્નિ તારો મોબાઇલ ચેક કરે છે.તો હે વત્સ,વેલી … Read more