કોઈ જવાબ ના આપી શકયુ…😂😂😂

મારો 1 ચીની મિત્ર આઈસીયુ મા એડમિટ હતો,એટલે હુ તેને માળવા ગયો.હજુ તો જયને તેની બજુમા ઉભો હાતો તો તે –“ચીન વોંગ મિન તાંગ ડંગ ડુ”આટલુ બોલીને મારી ગ્યો…માને સમજાયું નહી કે, આ શુ બોલી ને મારી ગયો !એટલે તે જાણવા મેં ગુગલ કરીયુ,તો તેનો મતલબ જાણવા મળ્યું કે“ગધેડા તું મારી ઓક્સિજન ની પાઇપ પર … Read more

ખાટી-મીઠી ગુજરાતી સફેદ કઢી બનાવવાની રેસિપી

ઘણા ગુજરાતીઓનું સાંજનું મેનુ ખીચડી અને કઢી હોય છે. જો ટેસ્ટી સફેદ કઢી હોય તો વાત ન થાય. આજે રેસ્ટોરાં જેવી સફેદ કઢી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી તમને અહીં જણાવશે. સફેદ કઢી બનાવવાની સામગ્રી 1 કપ સાદુ દહીં અથવા છાસ2 ચમચી ચણાનો લોટ1/2 ચમચી વાટેલું જીરું1/2 ચમચી ધાણાજીરું1/4 ચમચી હળદર પાવડર 1/4 ચમચી … Read more

તારાં લગ્ન છળકપટથી થયાં છે,😅😝😂😜🤣🤪

છગન : તમે આરામથી આરામ લો છો,પણ આરામમાંથી આરામ નથી લેતાં.મગન : હા.હું આરામથી આરામ લઈ શકું છું. અનેમને આરામમાંથી આરામ મળી રહે છે,એટલે મને આરામમાંથીઆરામ લેવાની જરૂર નથી પડતી.😅😝😂😜🤣🤪 છગન : શું વાત કરે છે યાર?તારાં લગ્ન છળકપટથી થયાં છે,એવું કઈ રીતે થયું?મગન : જે બંદૂકની અણીએમને પરણાવ્યો હતો,તે બંદૂકમાં કારતૂસ જ નહોતી!😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

નૂડલ્સ બહુ ભાવે છે, તેને બનાવતી વખતે આ ભૂલો ન કરો…

બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને નૂડલ્સ ખાવાનું પસંદ હોય છે. પરંતુ જ્યારે આપણે તેને ઘરે બનાવીએ છીએ, ત્યારે આપણે કેટલીક નાની ભૂલો કરીએ છીએ. આ લેખમાં જાણો. બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને નૂડલ્સ ખાવાનું પસંદ હોય છે. પરંતુ જ્યારે આપણે તેને ઘરે બનાવીએ છીએ, ત્યારે આપણે કેટલીક નાની ભૂલો કરીએ છીએ. આ લેખમાં જાણો. જો … Read more

જુગાર રમવાનું પણ છોડી દીધું.😅😝😂😜🤣🤪

પત્ની : મને એવી શંકા છે કે મારા પતિપોતાની નવી સેક્રેટરીને પ્રેમ કરી રહ્યા છે. નોકરાણી : હું નથી માનતી, તમે મનેબળાવવા આવી વાતો કરી રહ્યા છો.😅😝😂😜🤣🤪 પહેલો મિત્ર : તને ખબર છે મેં પેલી છોકરી માટેસિગરેટ પીવાનું છોડી દીધું,બારમાં જવાનું છોડી દીધું,જુગાર રમવાનું પણ છોડી દીધું. બીજો મિત્ર : તો પછી તું તે છોકરી … Read more

શ્રાવણ માસમાં ટ્રાય કરો નવી ફરાળી વાનગી, નોંધી લો રેસિપી

શ્રાવણ માસની ફરાળી વાનગી પૈકીની એક એટલે ફરાળી આલુ પરાઠા. વ્રતમાં ઘણા લોકો અવનવી ફરાળી વાનગીઓ ટ્રાય કરતા હોય છે. આજે ફરાળી આલુ પરાઠા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી આજે અમે જણાવીશું. ફરાળી આલુ પરાઠા બનાવવાની સામગ્રીસાબુદાણા,બાફેલા બટાકા,લીલા મરચા,કોથમીર,સેંધા નમક,જીરું,ચિલી ફ્લેક્સ,કાળા મરી પાવડર, ઘી. ફરાળી આલુ પરાઠા બનાવવાની રીત સ્ટેપ-1સૌ પ્રથમ એક પનમાં સાબુદાણા … Read more

બીજો બોલ્યો : હા, મને ખબર છે,😅😝😂😜🤣🤪

જ્યારે દૂધવાળા હડતાળ કરે છે,ત્યારે તેઓ દૂધ રસ્તા પર ફેંકી દે છે. ટામેટાવાળા લોકો હડતાલ કરે છે,ત્યારે ટામેટાં રસ્તા પર ફેંકી દે છે. પણ કોણ જાણેબેન્ક વાળાને ક્યારે અક્કલ આવશે.😅😝😂😜🤣🤪 બે અભિનેતાઓના પુત્ર પરસ્પર વાતચીતકરી રહ્યા હતા.પહેલો બોલ્યો : તને ખબર છે,ગઈકાલે મારા પપ્પા મારી માટેએક નવી મમ્મી લઈને આવ્યા.તે ખૂબ જ સુંદર છે.બીજો બોલ્યો … Read more

શ્રાવણ માસમાં બનાવો ટેસ્ટી ફરાળી સાબુદાણાની ખીચડી, નોંધી લો રેસિપી

સાબુદાણા અને બટેટા ઉપવાસમાં ખુબ જ ખાવામાં આવે અલગ અલગ રીતે ઘણી રેસિપી ઘરે બનાવવામાં આવે છે. જાણી લો સાબુદાણાની ટેસ્ટી ફરાળી ખીચડી બનાવવાની સરળ રેસિપી. સાબુદાણાની ખીચડી બનાવવાની સામગ્રીસાબુદાણા,તેલ,જીરું,મગફળી,લીલાં મરચાં,આદું,ટામેટાં,બાફેલા બટેટા,રોક મીઠું,કાળા મરીનો પાવડર,સીંગદાણાનો ભુકો,બારીક સમારેલી કોથમીર, ખાંડ,લીંબુનો રસ. સાબુદાણાની ખીચડી બનાવવાની રીત સ્ટેપ-1સૌપ્રથમ સાબુદાણાને પાણીથી સારી રીતે ધોઈને એક બાઉલમાં થાડીવાર પાણીમાં પલાળી … Read more

ભલે ને પછી ગમે તે થઈ જાય.😅😝😂😜🤣🤪

પત્ની : શું તમે મને પ્રેમ કરો છો? પતિ : હા…! પત્ની : પણ તને મારી કોઈ ચિંતા જ નથી. પતિ : અરે ડાર્લિંગ,પ્રેમ કરવા વાળા કોઈની ચિંતા નથી કરતા.😅😝😂😜🤣🤪 એક સફળ વેપારીએ પોતાના દીકરાને સલાહ આપી કે :દીકરા વેપારમાં આગળ વધવા બે વસ્તુ જરૂરી છે.એક પ્રમાણિકતા અને બીજી હોંશિયારી. દીકરો : પ્રમાણિકતા કેવી?વેપારી : … Read more

ઉપવાસમાં ખવાય તેવું કઈક ફટાફટ બનાવવું છે, તો ટ્રાય કરો ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ફરાળી ચેવડાની આ રેસિપી

શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગીઓ દરેક ઘરમાં બનતી હોય છે. આજે આપણે ઉપવાસમાં ખવાય તેવો ટેસ્ટી ફરાળી ચેવડો ઘરે કેવી રીતે બનાવવો તેની રેસિપી જોઈશું. ફરાળી ચેવડો બનાવવાની સામગ્રી સાબુદાણામખાનાકાજુસીંગના દાણાટોપરાનો ભૂકોકિસમિસલીલા મચરાકાલા નમકમરી પાવડરખાંડઘી ફરાળી ચેવડો બનાવવાની રીત ગેસ પર કઢાઈ મૂકી તેમા ઘી ઉમેરો. હવે તેમા પહેલા સાબુદાણા સાતળી ને કાઢી લો. પછી … Read more