બોયફ્રેન્ડ : બોસે રોકી રાખ્યો હતો,😅😝😂😜🤣🤪
પત્ની : ઘરની બધી નકામીવસ્તુઓ બહાર કાઢી નાખો.પતિ : અરે ગાંડી,તો પછી તું રહીશ ક્યાં?હવે પતિ ઘરની બહાર છે.😅😝😂😜🤣🤪 ગર્લફ્રેન્ડ (નારાજ થઈને) :તું આટલો મોડો કેમ આવ્યો?હું કેટલા સમયથી તારી રાહ જોઈ રહી છું?બોયફ્રેન્ડ : બોસે રોકી રાખ્યો હતો,તેની સાથે ડિનર કરી રહ્યો હતો.ગર્લફ્રેન્ડ : શું ખાધું ત્યાં?બોયફ્રેન્ડ : તેની ગાળો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more