ફોર્ચ્યૂનરમાં નહીં તો બસમાં….!!!😝😝😝
મચ્છર ભણતા હતા.પહેલો મચ્છર- હું આગળ જઇને ડોક્ટર બનીશ!બીજો મચ્છર- હું આગળ જઇને એન્જિનિયર બનીશ!એટલામાં આન્ટીને મચ્છર મારવાની દવા ચાલુ કરીબન્ને મચ્છર બોલ્યા- આ ડોસીએ…આખું કેરિયર જ ખરાબ કરી દીધું!!!😝😝😝 હું બિહાર તરફ જઇ રહ્યો હતો.બાજુ વાળી સીટ વાળો-કૌની સી જાત કૈ હો?મેં- ગુજરાતી!!તે- આ ગુજરાતી કંઇ જાતિમાં આવી??મેં- પૈસા હોય તોફોર્ચ્યૂનરમાં નહીં તો બસમાં….!!!😝😝😝 … Read more