બાળકે 10 રૂપિયા આપ્યા.😅😝😂😜🤣🤪
એક રાતે પત્ની પોતાના પતિ સાથેમારપીટ કરી રહી હતી.ઘરવાળાઓએ પૂછ્યું,‘કેમ મારી રહી છો તે બિચારાને?’પત્ની : તે મને તેના વશમાં કરવા માંગે છે,તેણે મારી આંખો સામેમારી ચા માં તાવીજ નાખ્યું છે.પતી : તે તાવીજ નથી,ટી બેગ છે અભણ બાઈ.😅😝😂😜🤣🤪 એક બાળકને રસ્તામાં બાબા મળ્યા.બાબા : દીકરામને ભિક્ષામાં 10 રૂપિયા આપ.બાળકે 10 રૂપિયા આપ્યા.બાબા : હું … Read more