કપડાં ફાટતા નહીં હોય?😅😝😂😜🤣🤪
ડોક્ટર : જો તમે આ બીમારીમાંથીબચવા માંગતા હોય તોતમારે બહુ ભીડભાડને માણસોથી ઉભરાતીજગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.દર્દી : સાહેબ એ શક્ય નથી.ડોક્ટર : કેમ?એમાં વાંધો શું છે?દર્દી : વાંધો?અરે મારો ધંધો જ ખિસ્સાંકાતરવાનો છે.😅😝😂😜🤣🤪 પપ્પુ પોતાનું શર્ટ સાંધી રહ્યો હતો.તેની પાડોશીએ પૂછ્યું : અરેરે!આ તમે શું કરી રહ્યા છો?તમે તો પરણેલા હોવા છતાંઆ ફાટેલું … Read more